ક્રમબદ્ધ પર્યાય નો સ્વીકાર દ્રવ્ય સ્વભાવ ના લક્ષ વગર ન થાય પણ મારી વર્તમાન સ્થિતિ નો સ્વીકાર કરવા વર્તમાન સ્થિતિ માં વર્તતા મોહ-રાગ દ્વેષ ના પરિણામ ન લંબાય તે માટે સંયોગ નું લક્ષ છોડી “બધું ક્રમબદ્ધ છે તો છોડ આ વિચાર ને સ્વરૂપ લક્ષ કર “એમ મારે ફક્ત મારી જાત ને ઉપદેશ આપવો.
Quick Links